પાડાના વાંકે પખાલીને ડામ સાર્થક થતી ઉક્તિ, ડુપ્લીકેટ પાસપોર્ટ પર વિદેશ જતાં પકડાયેલ પતિ અને સાસરિયાં દ્વારા પરણિતા પર ત્રાસ, વિદેશ મોકલવાની ઘેલછામાં પરણિતા નું જીવન નંદવાયુ હોય તેમ ઉચ્ચ શિક્ષણ મેળવેલ ધાત્રી જોષી ના બોરસદ ખાનપુર ખાતે રહેતા રીકીન પટેલ સાથે લગ્નગ્રંથિથી જોડાયા બાદ ડુપ્લીકેટ પાસપોર્ટ પર રીકીન દુબઈ એરપોર્ટ પર પકડાયા બાદ અત્રે ધરપકડ થતાં બાદમાં જામીન પર છુટયા બાદ ધાત્રીબેન પર દહેજ લાવવા પતી સહિત સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાય