મોડાસા: શામળાજી રોડ પર કપડાની દુકાનમાં આગ
મોડાસા શહેરના શામળાજી રોડ પર કપડાની દુકાનમાં આગ લાગવાની ઘટના ઘટી છે 10 ઓક્ટોબરના રોજ સવારના 8:15 કલાકના આસામા આગ લાગવાની જાણ થતા મોડાસા નગરપાલિકા ફાર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને હાથ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે