લીમખેડા: જિલ્લામાં રાતે દરમિયાન અચાનક ઠંડીમાં વધારો થતાં રાહદારીઓ મુસાફરો અને મુશ્કેલી તાપણી કરી ઠંડી સામે રક્ષણ મેળવતા નજર પડ્યા
Limkheda, Dahod | Nov 10, 2025 દાહોદ જિલ્લામાં વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી અને ઠંડીમાં વધારો થતા બહારથી આવતા મુસાફરો રાહદારીઓ લોકોને ઠંડી માં રક્ષણ મેળવવા માટે તાપણી કરતા નજરે પડ્યા હતા કાગડો અને પુઠ્ઠાઓથી તેઓએ આપણી કરી ઠંડી સામે રક્ષણ મેળવ્યું હતું