સાણંદ હાઈવે પર પુરઝડપે વાહન ચલાવતા ચાલક સામે ફરિયાદ સાણંદ-ગીબપુરા હાઈવે રોડ પર ટ્રાફિક ચેકિંગ દરમિયાન આઈસર વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા ડ્રાઈવર વિનોદ સોલંકીને પોલીસે પકડી પાડ્યો હતો. ડ્રાઈવરે પોલીસના ઈશારા છતાં વાહન ન રોકતાં પીછો કરીને વાહન અટકાવવામાં આવ્યું હતું. જિલ્લા ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ જસવંત રાઠોડે બે પંચોની હાજરીમાં પંચનામું તૈયાર..