ડિંડોલીમાંથી અજાણ્યા યુવકની હત્યા કરાયેલ લાશ મળી આવવાની ઘટનામાં એકની બિહારથી ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
Majura, Surat | Aug 22, 2025
16 ઓગસ્ટ ના રોજ ડીંડોલી માંથી અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.ક્રાઈમ બ્રાન્ચે ગુના નો ભેદ ગાડી બિહારના...