ઓલપાડ: કીમ ગામે રિક્ષા ખુલ્લી ગટરમાં ખાબકી
Olpad, Surat | Sep 20, 2025 સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે ખાતે રિક્ષા ખુલ્લી ગટરમાં ખાબકી હતી. રિક્ષા ખુલ્લી ગટરમાં ખાબકતા નાસભાગ મચી ગઇ હતી. સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને આ રીક્ષાને ખુલ્લી ગટરમાંથી બહાર કાઢી હતી.