ભારત પાકિસ્તાનની મેચમાં ભારતનો ભવ્ય જીતને લઈને ભાગળ વિસ્તારમાં સુરતવાસીઓ દ્વારા ઉજવણી કરી
Majura, Surat | Sep 15, 2025 ભારત પાકિસ્તાનની મેચમાં ભારતનો ભવ્ય જીતને લઈને ભાગળ વિસ્તારમાં સુરતવાસીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી, મોટી સંખ્યામાં સુરતવાસીઓ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પોલીસનો પણ બંદોબસ્ત જોવા મળ્યો, પહેલગામ ની ઘટના બાદ સૌપ્રથમ વખત પાકિસ્તાન અને ભારતની મેચ થઈ હતી અને મેચ વચ્ચે ભારતનો ભવ્ય જીત થઈ છે તેને લઈને સુરત અને ખાસ કરીને ગુજરાતમાં ભવ્ય ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો