કાલોલ તાલુકાના ખડકી ગામે રહેતા હિતેશભાઈ હસમુખભાઈ ગોહિલ સોમવારે બપોરે ખડકી ટોલનાકા પાસે દુધની થેલી લઈને મોટરસાયકલ ઉપર ઘરે જતા હતા ત્યારે ટોલનાકા પાસે સરદારજી ના ઢાબા નજીક આરસીસી રોડ ઉપર વેજલપુર તરફથી આવતી કાર જીજે 05જે ઈ 2235 ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી હિતેષભાઈની મોટરસાયકલ ને ટક્કર મારતા હિતેશભાઈ ને દાઢીના ભાગે, બન્ને પગે જમણી આંખે, જમણા કાને અને નાક ઉપર ઈજાઓ પહોચાડી પોતાની કાર સ્થળ ઉપર મૂકી નાસી ગયો હતો ઈજાગ્રસ્તને ગોધર