મોડાસા: ડુગરવાડા ચોકડી પર મોડી સાંજ સુધી લોકરની તપાસ કરતું આઈટી
મોડાસા શહેરમાં થોડા દિવસ પહેલા ઇન્કમટેક્સની ટીમ દ્વારા ૮૦ કરતાં વધારે ગાડીઓના કાપલા સાથે એડ કરવામાં આવી હતી ત્યારે તે સમયે સીઝ કરવામાં આવેલા બેન્ક ખાતા અને લોકર ની તપાસણી તે જ કરવામાં આવી છે ડુંગરવાળા રોડ પર આવેલી બેંકમાં બિલ્ડર્સ તેમજ અન્ય લોકોના બેંક ખાતા અને લોકર ઇન્કમટેક્સની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી