વલસાડ: APMC માર્કેટમાં અનાજના વેપારી પર હુમલાની ઘટના બની,પોલીસે કાર્યવાહી હાથ ધરી
Valsad, Valsad | Sep 26, 2025 શુક્રવારના 12:30 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસાડના એપીએમસી માર્કેટમાં અનાજના વેપારી ઉપર અન્ય વ્યક્તિએ હુમલો કરતા પહોંચ્યો ઇજાગ્રસ્ત બનેલા વેપારીને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.હાલ આગળની વધુ તપાસથી પોલીસે હાથ ધરી છે.