મહુવા તાલુકાના બુધલેશ્વર ખાતે આવેલ ૧૭૦-મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના જન સંપર્ક કાર્યાલય ખાતે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રદેશ મંત્રી શ્રીમતી કૈલાશબેન ગામીતે આજરોજ ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા સહિત સંગઠન ના કાર્યકર્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.ત્યારે હાલ ચુંટણી નજીક આવતા જ તાલુકા ભાજપ સક્રિય બનતું નજરે પડી રહ્યું છે.