દેવગઢબારીયા: દેવગઢ બારિયા તાલુકાના વાકલેશ્વર ડેમ ઓવર ફ્લો થતાં 1874.76 ક્યુસેક પાણી આઉટ ફ્લો થયું
Devgadbaria, Dahod | Sep 11, 2025
આજે તારીખ 11/09/2025 ગુરુવારના રોજ સાંજે 6 કલાકે તંત્ર દ્વારા આપેલ માહિતી અનુસાર દેવગઢ બારિયા તાલુકાનો વાકલેશ્વર ડેમ...