ગણદેવી: GST બચત ઉત્સવને લઇ ધારાસભ્ય નરેશ પટેલે બીલીમોરામાં વિવિધ દુકાનોની લીધી મુલાકાત
ગણદેવના ધારાસભ્ય નરેશ પટેલ દ્વારા બીલીમોરા ના વિવિધ વિસ્તારોમાં દુકાનદારોની મુલાકાત જીએસટી બચત ઉત્સવની ઉજવણી દરમિયાન લેવામાં આવી. જીએસટી બચત ઉત્સવ અંતર્ગત દુકાનદારોને મળીને તેમને વિવિધ માહિતી આપી અને દુકાને સ્ટીકર લગાવ્યા.