જૂનાગઢ: જીવાદોરી સમાન હસનાપુર ડેમ છલકાતા વધામણા કરાયા, મનપાના પદાધિકારીઓ અને શહેર ભાજપ પ્રમુખે નવા નીરના વધામણા કર્યા
Junagadh City, Junagadh | Aug 23, 2025
જુનાગઢ જીવાદોરી સમાન હસનાપુર ડેમ છલકાતા વધામણા કરાયા,મનપાના પદાધિકારીઓ અને શહેર ભાજપ પ્રમુખે નવા નીરના વધામણા કર્યા...