રાજકોટ દક્ષિણ: રાજકોટમાં વધુ એક ગમખ્વાર અકસ્માત
રાજકોટમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે વાત કરવામાં આવે તો શહેરના 150 ફૂટ રીંગ રોડ પર કાર ચાલક દ્વારા અકસ્માત સર્જાવવામાં આવ્યો હતો બાઈક અને રીક્ષા વચ્ચે ટક્કર સર્જાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં નાની મોટી ઇજાઓ પહોંચી હતી ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સૂત્રો દ્વારા જાણવા મળ્યા અનુસાર કારચાલક નશાની હાલતમાં હોવાનું પણ સામે આવ્યું