સાંતલપુર: વારાહી ટોલટેક્સ ઉપર સ્કોર્પિયો ગાડીમાં તોડફોડ કર્યા નો વિડીયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી
Santalpur, Patan | Aug 1, 2025
આજે 1લી ઓગસ્ટ શુક્રવારના રોજ વારાહી ટોલટેક્સ ઉપરથી પસાર થતી કાળા કલરની scorpio ગાડીમાં તોડફોડનો મામલો સામે આવ્યો હતો...