સાયલા: સાયલા તાલુકાના ધારાડુંગરી ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ 800 લીટર આથો, 279 લીટર દારૂ સહિત 5 લાખનો મુદ્દામાલ જપ્ત
Sayla, Surendranagar | Aug 25, 2025
સાયલા પોલીસને કોમ્બિંગ નાઈટ દરમિયાન ધારાડુંગરી ગામની શિવ રાતુ તળાવ તરીકે ઓળખાતી સીમમાં કુકાભાઈ દેવાભાઈ ઉગરેજાની વાડીમાં...