ધ્રોલ: ધ્રોલ પાસે કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો,ઈજાગ્રસ્ત રિક્ષાચાલકને હોસ્પિટલ ખસેડાયો
Dhrol, Jamnagar | May 25, 2025
ધ્રોલ પાસે રાજકોટ જામનગર હાઈવે પર કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષા ચાલકને ઇજા પહોંચતા...