વિસનગર: સ્પેશ્યલ કોર્ટનો ચુકાદો, દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી
વડનગર તાલુકાની ૧૫ વર્ષીય સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસમાં વિસનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવીને ૨૦ વર્ષની સજા અને પીડિતાને ૩ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.