૨૭૮૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાયા આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે જેસીબી (JCB) ઇન્ડિયા લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી દીપક શેટ્ટી ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન આપી કાર્યક્રમના અધ્યક્ષસ્થાને CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલ અને અતિથિ વિશેષ તરીકે સી.ઝેડ. પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટના ચીફ પેટ્રન શ્રી સી. ઝેડ. પટેલ હાજરી આપી