ગાંધીનગર: ગાંધીનગર સંત સરોવર ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા, ભારે વરસાદને કારણે વહીવટીતંત્રે નિર્ણય લીધો
Gandhinagar, Gandhinagar | Aug 23, 2025
ગાંધીનગર સંત સરોવર ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે વહીવટીતંત્રે નિર્ણય લીધો છે. ગાંધીનગર સ્થિત સંત...