કવાંટ: તુરખેડા ગામે ગામ લોકોએ જાતે કેમ રસ્તો બનાવ્યો? શા માટે જાત મહેનત જિંદાબાદના સૂત્ર સાથે કેમ બનાવ્યો રસ્તો? જુઓ
Kavant, Chhota Udepur | Sep 14, 2025
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તૂરખેડા ગામના લોકો જાત મહેનત જિંદાબાદ સાથે રસ્તો બનાવવા જોતરાયા હતા. તુરખેડા ગામના...