માંડવી: કમોસમી વરસાદ ને લઈને ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકશાન થયું
Mandvi, Surat | Oct 26, 2025 સુરત જિલ્લાના માંડવી,માંગરોળ, અરેઠ સહિતના તાલુકામાં છેલ્લા થોડા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. આ કમોસમી વરસાદને લઈને ખેડૂતો હેરાન થઈ ગયા છે. ડાંગર સહિતના પાકોને ખૂબ મોટું નુકશાન થઈ રહ્યું છે.