ધાનેરા: ધાનેરા વિધાનસભા વિસ્તારમાં 100 ટકા ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ
બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત ધાનેરા વિધાનસભા વિસ્તારમાં 100 ટકા ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. ધાનેરાના કુલ 2,84,647 મતદારોના ફોર્મનું ડિજીટાઈઝેશન થયું છે