કેશોદના માંગરોળ રોડ ઉપર સીટી રાઇડ બસ જીજે 13 વી 98 61 જેના ચાલકે એક વૃદ્ધને જે ટુ વ્હીલર લઈ કેશોદ તરફ આવી રહ્યા હતા ત્યારે બસ ચાલક દ્વારા ટુવિલર ને હડફેટે લેવામાં આવ્યું હતું અને અકસ્માત થયો હતો તેમાં ટુવિલર ચાલક દિલુભા નું મોત હતા પોલીસમાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે