માંડવી: મોટા લાયજા ગામમાં પ્રથમ માળે ગેલેરીમાં કપડા સૂકવતી મહિલા નીચે પટકાતા કમ્પાઉન્ડ વોલની રેલિંગની આરપાર હાથ નીકળી ગયો
Mandvi, Kutch | Aug 22, 2025
લાયજા ગામે એક વિચિત્ર ઘટના બની હતી. બહુમાળી ભવન ધરાવતા સંકુલમાં પ્રથમ માળે ગેલેરીમાં કપડાં સૂકવતી વખતે કાશ્મીરાબેન નામની...