લીમખેડા: ગૌવંશ તથા પશુકરતા પશુ સંરક્ષણ અધિ હેઠળ નવ વાહનો અને પોલીસે ખાલસા કરી હરાજી કરાઈ
નાયબ પોલીસ અધીક્ષક શજગદીશ ભંડારી નાઓની હાજરીમાં દાહોદ એ.ડીવીઝન, દાહોદ બી ડીવીઝન, દાહોદ રૂરલ, કતવારા, પોલીસ સ્ટેશન દ્વારા ગૌવંશ તથા પશુક્રુરતા/પશુ સંરક્ષણ અધિ હેઠળના વાહનો કબ્જે કરી દરખાસ્તો મેળવી કાયદાઅનુસાર કાર્યવાહી કરી દાહોદ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષકશ્રી જગદીશ ભંડારી દ્વારા સરકારશ્રી માં ખાલસા કરવાનો હુકમ કરેલ તથા જાહેર હરાજી માટે ન્યુઝ-પેપર(છાપા) માં જાહેરાત આપી જરૂરી પ્રક્રિયા અનુસાર કૂલ-૦૯ જેટલા વાહનો કિ.રૂ-૮,૮૨,૯૦૦/- રૂપિયા મહત્તમ બોલ