જૂનાગઢ: શહેરના દેશી વિદેશી દારૂના કેસોમાં સંડોવાયેલા પંચેશ્વર,ગાંધીગ્રામ,દોલતપરાના 4 બુટલેગરોને પાસા હેઠળ ધકેલતી ક્રાઈમ બ્રાન્ચ
Junagadh City, Junagadh | Aug 31, 2025
એ ડિવિઝન તથા સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન ધારા હેઠળ નોંધાયેલ ગુનાઓ ના કામે સંડોવાયેલા કુલ 4 બુટલેગરો વિરુદ્ધ...