કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!...' લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા એક તરફ સરકાર કરોડોના ખર્ચે લોથલમાં વિશ્વકક્ષાનું મ્યુઝિયમ ઊભું કરી ઇતિહાસને જીવંત કરવાના બણગાં ફૂંકી રહી છે, તો બીજી તરફ એ જ ઇતિહાસની સાક્ષી પૂરતા ધોળકા તાલુકાના સરગવાડા ગામ ખાતે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે અને સ્થાનિકો-મહિલાઓ પાણી માટે વલખાં મારી...