વિસનગર: ગુંજા નજીક બે બાઈક વચ્ચે અક્સ્માત સર્જાયો, લોકોના ટોળા ઉમટ્યા
વિસનગર વડનગર રોડ પર આવેલ ગુંજા નજીક બેસતા વર્ષના દિવસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જ્યો હતો. જેમાં બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ઇજાઓ પહોચતા સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અકસ્માત અંગેની જાણ થતા લોકોના ટોળા ટોળે ઉમટી પડ્યા હતા.