નખત્રાણા: નખત્રાણામાં યુવાને ડીઝલ છાંટીને કર્યો આપઘાતનો પ્રયાસ
નખત્રાણાના યુવાને પોતાના શરીરે ડીઝલ છાંટીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેથી તેને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર રાજેશ ઈશ્વરભાઈ કોલી (ઉ.વ.૩૯) તા. ૨૪નાં રાત્રે ૮:૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. આ દરમ્યાન કોઇ કારણોસર પોતાના શરીરે ડીઝલ છાંટીને આગ લગાડી દેતાં દાઝી ગયો હતો. તેથી તેને હોસ્પિટલમાં સ