દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારના મેડિકલમાંથી ઝડપાઈ પ્રતિબિંબ દવાઓ ચામુંડા મેડિકલ સ્ટોરમાંથી પોલીસે પ્રતિબિંબિત દવાઓ ઝડપી પાડી 3459 પ્રતિબંધિત દવાઓ ઝડપી પાડી ટોટલ 14,3,600નો મુદ્દામાલ ઝડપ્યો..એસઓજી પોલીસે નિરવકુમાર ચંદ્રેશકુમાર ઠક્કર નામના ઈસમ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી ગઈકાલે પોલીસ અને ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે મેડિકલ સ્ટોર ઉપર કરવામાં આવી હતી રેડ હતી