રાજકોટ પૂર્વ: ખાડામાં કેબિનેટ મંત્રી - સાંસદના પોસ્ટર ખોડી રાજીનામુ માંગ્યુ:રાજકોટ - ભાવનગર હાઇવે પર મસમોટા ખાડાઓને લઈ અનોખો વિરોધ
Rajkot East, Rajkot | Aug 27, 2025
રાજકોટ ભાવનગર હાઈવે પર પડેલા મસમોટા ખાડાને લઈને આજે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. આ...