પાલનપુરના કોજી વિસ્તારમાં બાંગ્લાદેશના વિરોધમાં પૂતળા દહન નો કાર્યક્રમ બજરંગ દળ દ્વારા મંગળવારે સાંજે 6:30 કલાકે કરવામાં આવ્યો હતો. રોહિંગિયા મુસ્લમાનોને ભારતમાંથી કાઢી મુકવા માટેની સરકારને અપીલ કરી હતી અને જો સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવે તો બજરંગ દળ મેદાનમાં ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.