રાજકોટ પૂર્વ: 5000ની લેતી-દેતીમાં યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યો
શાપરથી 5000ની લેતી-દેતીમાં યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યો હતો. યુવકે ભાડે રીક્ષા રાખેલી. જેમાં રીક્ષાના માલિકે ઉઘરાણી કરી, શાપર ખાતેથી બળજબરથી સ્કૂટરમાં બેસાડયો અને રાજકોટના કાલાવડ રોડ અને ત્યાંથી નવાગામ લઈ જાય બેફામ ફટકાર્યો હતો.