વિસાવદર: સુખપુર પ્રાથમિકશાળા ખાતે વેલકમનવરાત્રી રાસોત્સવ સંપન્ન. લાયન્સ કલબદ્વારા તમામ ખેલૈયાઓને પ્રોત્સાહિત ભેટ. અર્પણકરવામાઆવી
વિસાવદર તાલુકાની સુખપુર પ્રાથમિક શાળા ખાતે ભક્તિ, શકિત, આરાધના નું પર્વ નવરાત્રી મહોત્સવ ઉજવણી અંતર્ગત શાળા ખાતે શાળાનાં આચાર્ય મુકેશભાઈ વૈષ્ણવ તેમજ શાળા પરિવાર ના માર્ગદર્શન હેઠળ વેલકમ નવરાત્રી રાસોત્સવ નું સુંદર આયોજન કરવામાં આવેલ