ગોધરા: તાલુકાના ઉજડિયાના મુવાડા ગામના યુવાનોએ પોતાના ખર્ચે રસ્તા પરનો કાદવ કીચડ દૂર કર્યો
#jansamasya
Godhra, Panch Mahals | Sep 2, 2025
ગોધરા તાલુકાના ઉજડિયાના મુવાડા ગામમાં રસ્તાઓ પર જમા થયેલા કાદવ-કીચડથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓ પરેશાન હતા. ગ્રામ...