ગરબાડા પોલીસ ને મળી સફળતા* 18 વર્ષથી ધાડના ગુનામાં નાસત ફરતા આરોપીને ઝડપી જેલ ભેગો કર્યો આરોપી પોલીસને જૂનાગઢના માણાવદર પોલીસ મથકના ધાડના ગુનામાં 18 વર્ષથી હાથ તાળી આપીને ફરાર હતો દાહોદ જિલ્લા એસપી રવિરાજસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિદેશી દારૂ , નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓ , તેમજ અન્ય ગેર કાનૂની પ્રવૃત્તિઓ કરીને ફરાર થયેલા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે માર્ગદર્શનની સાથે સૂચના આપી હતી. ...