ઊંઝા: ઐઠોર ગામમાં યુવતી ઉપર હુમલો, યુવતી અને તેના પિતા પર 3 ઇસમો દ્વારા હુમલો કરાતા ઉનાવા પોલીસ સ્ટેશનને નોંધાઈ ફરિયાદ
Unjha, Mahesana | Aug 22, 2025
ઊંઝા તાલુકાના ઐઠોર ગામમાં એક યુવતી અને તેના પિતા પર ત્રણ ઈસમોએ હુમલો કર્યો છે આ ઘટના બાદ ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ...