ભુજ: હનીટ્રેપના ગુનામાં ફરાર ભુજની મહિલા સામખિયાળીથી ઝડપાઈ
Bhuj, Kutch | Oct 26, 2025 સુખપર ગામના 62 વર્ષીય વૃદ્ધને હનીટ્રેપ કરી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપ્યા બાદ રૂપિયા પડાવી વધુ રૂપિયાની માંગણી કરવાના ગુનામાં ફરાર ભુજની મહિલાને એલસીબીએ સામખીયાળીથી દબોચી લીધી છે.