AIMIMએ બિહારમાં મુસ્લિમ યુવતીનો હિજાબ ખેંચવા મામલે કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું.
Palanpur City, Banas Kantha | Dec 22, 2025
બિહારમાં મુસ્લિમ યુવતીનો નિતીશકુમાર દ્વારા ચહેરાનો હિજાબ ખેંચવા મામલે AIMIM દ્વારા પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આક્રોશ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજે સોમવારે બપોરે 12:00 કલાકે આવેદનપત્ર આપીને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.