મહેસાણા ઉનાવા હાઈવે પર ટુવિલર અકસ્માત એકનું મોત, નંબર પ્લેટ વગરના ચાલક સામે પોલીસ ફરિયાદ
Mahesana City, Mahesana | Oct 21, 2025
મહેસાણા ઉનાવા હાઈવે પર નાયરા પેટ્રોલ પંપ ચોકડી પાસે બે ટુ-વ્હીલર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બેને ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા