જૂનાગઢ: જટાશંકર મહાદેવ મંદિર નજીક જંગલમાં પાણીનો પ્રવાહ વધતા પ્રવેશ બંધી મુકાય, વન વિભાગનો સ્ટાફ ખડેપગે
Junagadh City, Junagadh | Aug 23, 2025
જૂનાગઢના ગિરનાર જંગલ પાસે આવેલા જટાશંકર મહાદેવ મંદિર નજીક જંગલમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો સવારના સમયે ધોધમાર વરસાદના...