નવસારી: નુતન વર્ષ બાદ પણ પાંચ દિવસ સુધી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં વિનામૂલ્ય સંસ્કૃતિ કાર્યક્રમ યોજાશે સ્વામી એ આપી માહિતી
નવસારીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ સોની જગ્યા ઉપર હવે પાંચ દિવસ સુધી વિના મૂલ્ય સાંસ્કૃતિક વિરાસત સાથે બાળકોમાં સર્વાંગી વિકાસ થાય તેના સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.