દિયોદર: સણાદર ડેરી ના પાર્કિંગમાં કન્ટેનર નીચે આવી જતા ડ્રાઇવરનું કમ કમાટી ભર્યું મોત..
ગત મોડી રાત્રે 12 કલાક આસપાસ વાવ થરાદ. દિયોદરના સણાદર ડેરી વિસ્તારની ઘટના.. ડેરી સામે આવેલ પાર્કિંગમાં ગત રાત્રે બની ઘટના.. કન્ટેનર નીચે આવી જતા ડ્રાઇવરનું કમ કમાટી ભર્યું મોત.. વાવના માડકા ગામના ઓખાભાઈ પટેલ નામના આધેડ ડ્રાઇવરનું નીપજ્યું મોત.. દિયોદર પોલીસ સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી..