ધ્રોલ: કોંગ્રેસ દ્વારા ખેડૂત ન્યાય યાત્રા મીટીંગ ખીજડિયા ગામે યોજાઈ
Dhrol, Jamnagar | Sep 26, 2025 ધ્રોલના ખીજડિયા ગામે કોંગ્રેસ દ્વારા ખેડૂત ન્યાય યાત્રા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું: આ પ્રસંગે ખેડૂતોને લગતા અગત્યના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી: આ મીટીંગમાં જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથરીયા, ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરીચંદ્રસિંહ જાડેજા, ધ્રોલ શહેર કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઈ પરમાર, વિરોધ પક્ષના નેતા અદનાન ઝન્નર સહિત ઉપસ્થિત રહ્યા