નડિયાદ ડાકોર રોડ પર ચલાલી પાસે અકસ્માત સર્જાયો ડમ્પરે કાર ને મારી ટક્કર. વારંવાર આ રોડ પર નીલગીરીના ઝાડ ને કારણે અકસ્માત સર્જાય છે. તંત્ર દ્વારા આ મામલે કોઈ પણ સત્તાવાર પ્રતિભાવ નથી ડમ્પર ચાલક નીલગીરી ને કારણે કાર સાથે અથડાઈ ગયો. સદનસીબે જાનહાની ટળી.