જૂનાગઢ: મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુને સિવિલ હોસ્પિટલ ખાતેથી મળી રજા , બાપુએ કહ્યું મારી માનસિક પરિસ્થિતિ સારી નથી
જુનાગઢ.... મહાદેવ ભારતી ને હોસ્પિટલ માંથી અપાઈ રજા બાપુએ કહ્યું મારી માનસિક પરિસ્થિતિ સારી નથી પછી હું બધા ખુલાસાઓ કરીશ મહાદેવ ભારતી સેવક સાથે હોસ્પિટલ થી રવાના હોસ્પિટલમાં બાપુના પોલીસ દ્વારા લેવાયા છે નિવેદન