ડીસામાં ટીપી સ્કીમને લઈને ખેડૂતોમાં રોષ, ખેડૂતે રોષ સાથે વધુ માહિતી સાથે પ્રતિક્રિયા આપી
Deesa City, Banas Kantha | Nov 6, 2025
બનાસકાંઠાના ડીસામાં ટીપી સ્કીમને લઈને ખેડૂતો અને પાલિકા વચ્ચે ફરી તણાવ સર્જાયો છે. સ્કીમ મંજૂરી માટે યોજાયેલી પ્રથમ મીટિંગમાં ખેડૂતો ખુલ્લેઆમ વિરોધ કરતા જોવા મળ્યા. ખેડૂતોનો આક્ષેપ છે કે, ટીપી સ્કીમ હેઠળ તેમની જમીન કપાઈ જશે અને ભવિષ્યમાં તેમની પેઢીને રહેવા માટે જમીન પણ નહીં બચે. મિડિયા સમક્ષ ખેડૂતોએ પ્રતિક્રિયા આપી હતી....