જામનગર શહેર: જામનગર મનપાની ચૂંટણી પહેલા થશે સીમાંકન....નગર સેવકો મુકાયા મુજવણ માં
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી આગામી ડિસેમ્બર કે જાન્યુઆરીમાં આવી રહી છે ત્યારે આ ચૂંટણીમાં સરકાર દ્વારા સીમાંકન પ્રક્રિયા કરવામાં આવે છે કે કેમ ? તે અંગે નગરસેવકોમાં ભારે મુંઝવણ છે. આ ચૂંટણીમાં ર૭ ટકા ઓબીસી અનામતનો મુદ્દો પણ આવનારો છે. નજીકના ભવિષ્યમાં સીમાંકનની પ્રક્રિયા કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે ત્યારે આ સીમાંકનની પ્રક્રિયાની સાથે સાથે કેટલાક શાસક પક્ષના નગરસેવકોની ટીકીટ પણ કપાઇ જશે, માટે અત્યાર ચાલુ કોર્પોરેટરોમાં ભારે મુંઝવણ છે અને રા